મા-બાપ થવું આમ તો સહેલું છે - maa bap thavu aam to sahelu 6

મા-બાપ થવું આમ તો સહેલું છે

માવતર થવું એમાં કોઈ મોટું પરાક્રમ નથી. મા-બાપ તો કુતરા – બિલાડા પણ થાય છે. સંતાનોને ઉત્તમ રીતે ઉછેરવા એ જ મા-બાપની મુખ્ય ભૂમિકા છે.

આ પુસ્તકમાં મા-બાપને સંતાનોના ઉછેરમાં માર્ગદર્શન મળી રહે તેવા શ્રેષ્ઠ શિક્ષણકરો દ્વારા લખાયેલા લેખો સંપાદિત કરેલ છે. આ પુસ્તકના સંપાદકો ડૉ. હાજીભાઈ તથા ડૉ. બળવંતભાઈ આજીવન શિક્ષણકાર્ય સાથે જોડાયેલા છે તેઓનો મા-બાપને સંદેશો છે કે સંતાનો પાછળ સમય કાઢી આ પુસ્તકમાં બતાવેલ દિશા સાથે સંતાનોનો ઉછેર કરો.

84.00

SKU: 978-93-84903-14-5 Categories: ,

Book Details

No. of Page

116

Book Size

A8 (Reguler) 14.85 cm x 21.0 cm

Printing Detail

Title : 300 GSM (Duplex) Wight Back, Laminated, (4-Color Printing)
Inner : 70 GSM Super Wight Standard Paper(1-Color Printing)
Binding : Perfact Binding

Reviews

There are no reviews yet.

Be the first to review “મા-બાપ થવું આમ તો સહેલું છે”

Your email address will not be published. Required fields are marked *