adhunik

આવું શા માટે ? : આધુનિક વિજ્ઞાન

ર૧ મી સદી વિજ્ઞાન અને ટેકનોલોÒની સદી છે. આપણા રોÒંદા Òવનમાં તેમજ આસપાસની દુનિયામાં રસાયણ શાસ્ત્ર સાથે સંકળાયેલી અનેક બાબતો બનતી હોય છે જેનો ઉપયોગ પણ આપણે કરતાં હોઈએ છીએ છતાં આ બાબત માટેના ખરેખર સાચા કારણો તથા સિદ્ઘાંતોથી આપણે સૌ અજ્ઞાન હોઈએ છીએ. માણસો કદાચ પોતાના વ્યવસાય કે સમુદાયમાં ઊંચા આસન પર હોવા છતાં વિજ્ઞાન સંબંધી આવા પ્રશ્નોની સાચી જાણકારી મેળવવાના પ્રયાસો પણ કરતાં નથી તેમજ પોતાના બાળકોને આ બાબત જાણવા પ્રયાસ પણ ઓછા કરતાં હોય છે. પરંતુ કેટલીક બાબતો એવી હોય છે કે જો આ જાણકારી માણસોને હોય તો તેની પાછળ થતો ખર્ચ તેની ખરેખર સાચી કિંમત તથા તેનો વધારેમંા વધારે ઉપયોગ કેમ કરવો તે જાણકારી સાથે Òવવાથી Òવનના મુલ્યોમાં પણ ફેરફાર થાય છે. ઉપરાંત બાળકોએ વિજ્ઞાન વિષ્ાય તરફની અભિરૂચી તથા જ્ઞાનમાં વધારે થવાને કારણે ભવિષ્યમાં ઉચ્ચકક્ષાાના વૈજ્ઞાનિકો, સંશોધકો, એન્િજનિયરો, ડોકટરો બનવા માટેનો રસ્તો વધારે સરળ બનાવે છે. આ પ્રકારના પુસ્તકોમાં રહેલી માહિતીના આધારે જિજ્ઞાસામાં સતત વધારે થતો રહે છે અને વિચારવાના પરિમાણોમાં પણ સતત વધારે થતો રહે છે. આ પુસ્તકમાં કેટલાક પ્રશ્નોની પસંદગીમાં શ્રી કાન્િતભાઈ નડીયાપરાએ સહયોગ આપેલ છે.

170.00

SKU: 978-93-84903-44-2 Category:

Book Details

No. of Page

168

Book Size

A6 (Reguler) 19 cm x 17.0 cm

Printing Detail

Title : 300 GSM (Duplex) Wight Back, Laminated, (4-Color Printing)
Inner : 70 GSM Super Wight Standard Paper(1-Color Printing)
Binding : Perfact Binding

About The Author

ગિજુભાઈ ભરાડ

Reviews

There are no reviews yet.

Be the first to review “આવું શા માટે ? : આધુનિક વિજ્ઞાન”

Your email address will not be published. Required fields are marked *