Home

KBC ગેમ

Posted on 26 Jul 2013
kbc ગેમ

પુસ્તક સુચી

Posted on 01 Feb 2013
PDF  List Download સુચી પત્ર ઈમેજ લિસ્ટ. 1 થી 5 download 6 થી 10 Download 11 થી 15 Downlod

List PDF

Posted on 22 Oct 2012
ENGLISH_LIST

પુષ્પ – 117 રતિલાલ બોરીસાગરની શ્રેષ્ઠ બાલવાર્તાઓ : સં.હુંદરાજ બલવાણી

Posted on 22 Oct 2012
પુષ્પ – 117   (Rs. 66) રતિલાલ બોરીસાગરની શ્રેષ્ઠ બાલવાર્તાઓ   સં.હુંદરાજ બલવાણી         *  બાળકો અને કિશોરોના શબ્દ ભંડોળને ધ્યાનમાં રાખીને આલેખાયેલી વિખ્યાત બાળકથાઓનું પુનર્કથન.

પુષ્પ – 205 સ્વાદ-સોડમ ભાગ – ૨ : શ્રીમતી મદુલા હિતેનભાઇ ગણાત્રા

Posted on 21 Oct 2012
  પુષ્પ – 205   (Rs. 77) સ્વાદ-સોડમ ભાગ – ૨     શ્રીમતી મદુલા હિતેનભાઇ ગણાત્રા         *  વિવિધ પ્રકારની વાનગી, ચટણી, રાયતા, આઇસ્ક્રીમ, અથાણા, મસાલા અને ભોજન વૈવિધ્યની રસપ્રદ દુનિયા.

પુષ્પ – 365 પાદરને પીપળેથી : ગોરધન ભેસાણિયા

Posted on 07 Oct 2012
  પુષ્પ – 365     (Rs. 88) પાદરને પીપળેથી    ગોરધન ભેસાણિયા           * જાનપદી ભોમકામાં આકાર લેતા લોકજીવનના અબોલ હૈયાઓને વાચા આપતી ગુજરાતી નવલકથા.

પુષ્પ – 364 તમારા ફૂલને ખીલવા દો : પ્રવીણભાઇ શાહ

Posted on 07 Oct 2012
  પુષ્પ – 364     (Rs. 77) તમારા ફૂલને ખીલવા દો પ્રવીણભાઇ શાહ             * મૂલ્યનિષ્ઠ પ્રાથમિક શિક્ષણના પ્રખર પુરસ્કર્તા દ્વારા લખાયેલું બાળઉછેરનું અનોખું ઉપનિષદ.  

પુષ્પ – 363 વિશ્વ વિખ્યાત ખજાના : યશવંત કડીકર

Posted on 07 Oct 2012
  પુષ્પ – 363     (Rs. 77) વિશ્વ વિખ્યાત ખજાના  યશવંત કડીકર          * અનેક સાહસિક શોધકોને સદીઓથી આકર્ષતા દુનિયાના વિખ્યાત ખજાનાઓનો વિસ્તૃત પરિચય આપતું પુસ્તક.  

પુષ્પ – 362 નારી ચેતના : યશવંત કડીકર

Posted on 07 Oct 2012
  પુષ્પ – 362     (Rs. 77) નારી ચેતના      યશવંત કડીકર         * લેખકે સ્ત્રા સન્માન અને બહેનો વિશેના વીસથી વાધુ પુસ્તકો આપ્યા છે. આ પુસ્તક એ જ પરંપરામાં અબળાને સબળા બનાવતું ગ્રંથરત્ન છે.  

BACK TO TOP